વિજાણું ચોતરો -an E-Platform.

"સાહિત્યસેતુ ડોટ કોમ" એટલે સાહિત્યકારોનાં પરિચયને એક 'વિશેષ ઓળખ' સ્વરૂપે રજૂ કરતો  વિજાણું ચોતરો -an E-Platform.

"સાહિત્યસેતુ ડોટ કોમ" અપ્રકાશિત રચનાઓને ભાવક વર્ગ સુધી પહોંચાડવાનું એવું આધુનિક અને સરળ હાથવગું -માઉસવગું સાધન, જે અહીં નોંધાયેલ મિત્રો પૈકી કોઈ પણ આસાનીથી વાપરી શકે.

"સાહિત્યસેતુ ડોટ કોમ" લેખકોનાં પ્રકાશિત પુસ્તકોને વધુ વાચકો સુધી પહોંચાડતું અને એ પુસ્તકો માટે નવું બઝાર શોધવામાં ઉપયોગી એવો વિજાણું ચોતરો -an E-Platform.

આવનારાં અનેક દાયકાઓ સુધી સાહિત્યકારોનાં સંસ્મરણોને સાચવી રાખતો વિજાણું ચોતરો -an E-Platform.

Publication in This month

Latest Video
Sri Aurobindo Ashram, Pondicherry
જેલ ઓફિસની બારી
How to Stop Worrying...