About
Picture

Jitendrabhai Shah [જિતેન્દ્રભાઈ શાહ]

Name:
Jitendrabhai Shah [જિતેન્દ્રભાઈ શાહ]
Email:
jitushah@gmail.com
Address:
Vadodara
, ,
Contact No:
9925835527
Birth Date:
01-01-1970
I am:
Writer

Picture

પરિચય

૧૯૪૧માં મારો જન્મ મુંબઈમાં થયો. આયુષ્યના પ્રથમ પચાસ વર્ષ મુંબઈમાં વિતાવ્યા. જયહિંદ કોલેજ – ચર્ચગેટમાથી આર્ટ્સમાં ગ્રેજ્યુએટ મેળવ્યું.

Picture

સાહિત્યરસની તૃષા

બાપીકી ધંધો કાપડનો હતો એટલે મુંબઈની એમ. જે. માર્કેટમાં બેસી ત્રીસ વર્ષો તેમાં ગાળ્યા. મુંબઈની ભેજવાળી હવા અનુકૂળ ન હોવાથી વડોદરાની સૂકી હવાનો લાભ લેવા ૧૯૯૧માં વડોદરામાં વસવાટનો પ્રારંભ કર્યો. ત્યાં કેમિકલ્સમાં ધંધો કર્યો.

ખાસ તો પાર્ટ ટાઈમ ધંધો હોવાથી અને વર્ષોની ઇરછા હોવા છતાં જે રસ કેળવી નહોતો શક્યો તે સાહિત્યરસની તૃષાને સંતોષવાનો સમય મળી ગયો.

Picture

વાંચન, લેખન, પ્રકાશન

ભરપૂર વાંચન કરતો ગયો અને વર્તમાનપત્રો તથા સામયિકોમાં મારા લેખો છપાતા ગયા. તેમાં ‘જન્મભૂમિ-પ્રવાસ’,‘અખંડ આનંદ’, ‘નવનીત-સમર્પણ’ વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી બે પુસ્તકો પ્રસિદ્ધ થયા. બંનેમાં મારો માત્ર અનુવાદ હતો.

પ્રથમ પુસ્તક ‘સ્વ્પનની શોધમાં’ હતું. શ્રી એ. સી. શાહ (ચેરમેન બઁક ઓફ બરોડા)નું પુસ્તક Brick By Bricksનો તે અનુવાદ હતો બીજું પુસ્તક, Life of Pie હતું. યાન માર્ટેલના પુસ્તક Life of Pieનો તે અનુવાદ હતું. પ્રકાશન આર. આર. શેઠ. અમદાવાદ હતા.

Books